Fastest Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Fastest Meaning in Gujarati (ઓસમ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Fastest શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી વિશેષ બાબતો જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ article બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

આ પણ જરૂર વાંચો- Hello Meaning in Gujarati (હેલો નો ગુજરાતીમાં અર્થ)

What is “Fastest Meaning in Gujarati” (ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

દરરોજ ના જીવન માં ફાસ્ટેસ્ટ એક સામાન્ય શબ્દ માની શકાય છે, જેને સરળ શબ્દ અને ડેઇલી યુઝફુલ વર્ડ ની કક્ષા માં મૂકી શકાય છે. આ એક વિશેષણ (adjective) છે અને કોઈ પણ વાક્ય માં આવા શબ્દો અર્થ માં સૌથી ઝડપી જેવી વિશેષતા દર્શાવવા માટે આ શબ્દ નો ઉપીયોગ અંગ્રેજી ભાષા માં થાય છે.

fastest meaning in gujarati- ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ
fastest meaning in gujarati- ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ

Fastest (ફાસ્ટેસ્ટ)- સૌથી ઝડપી (sauthi jadpi)

વ્યાખ્યા (Definition)

  • અંગ્રેજી વાક્ય માં સૌથી ઝડપી જેવી વિશેષતા દર્શાવવા માટે આ શબ્દ નો ઉપીયોગ થાય છે. (The term is used to denote the fastest things in an English sentence.)

ફાસ્ટેસ્ટ નું સાચું ઉચ્ચારણ– Proper Pronunciation

  • ફાસ્ટેસ્ટ (fa-ste-st)

શબ્દ સ્વરૂપ (Word form)

  1. Adjective (વિશેષણ)

અન્ય સ્વરૂપ (Other Form)

  1. Fast (ઝડપી)

ફાસ્ટેસ્ટ નો ગુજરાતી માં અન્ય અર્થ (Other Fastest meaning in Gujarati)

  • સૌથી ઝડપી (The fastest)
  • સૌથી ઉતાવળું (The most hurried)
  • સૌથી તીવ્ર (The most intense)

શ્રેણી (Category)

અમારી ડિક્ષનરી થોડી અલગ અને યુનિક છે, જેથી અમે કોઈ શબ્દો કે વાક્યો ને અલગ અલગ શ્રેણી માં વિભાજીત કરેલા છે. અહીં થી તમને આ શબ્દ ની કેટેગરી વિષે જાણકરી મળશે.

  • સરળ શબ્દ (Simple Word)

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

  • swift
  • accelerated
  • snap
  • expeditious
  • nimble
  • racing
  • quick
  • hypersonic
  • ready
  • agile
  • flying
  • expeditive
  • posthaste
  • rapid
  • presto
  • winged
  • hurried
  • flashing
  • hasty
  • fleeting
  • brisk

આ પણ જરૂર વાંચો- Fastest Meaning in Gujarati (ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ)

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

  • clumsy
  • slow
  • sluggish
  • boring
  • dull
  • flexible
  • impermanent
  • insecure
  • loose
  • tardy
  • unfixed
  • unhurried

આ પણ જરૂર વાંચો- Crush Meaning in Gujarati

ફાસ્ટેસ્ટ શબ્દ વિશે અન્ય ઉપીયોગી માહિતી (General information about this term)

હવે તમને ખબર છે કે આ એક વિશેષણ છે, જે વાક્ય માં દર્શાવેલ કોઈ પણ વસ્તુ માં વિશેષતા લાવવા માટે ઉપીયોગ માં લેવા આવે છે. વિશેષણ થી કોઈ પણ વાક્ય વધુ તીક્ષ્ણ અને ચોક્કસ અર્થ દર્શાવે છે. જયારે તમે ગુજરાતી માં કહો છો, “આ દુનિયા ની સૌથી ઝડપી કાર છે.”

ઉપર ના વાક્ય નો ઉપીયોગ તમે એ રીતે પણ કરી શકો છો, જેમ કે “આ દુનિયા ની ઝડપી કાર છે.” ઉપર ના બંને વાક્ય ના અર્થ તમને થોડા અલગ લાગશે. જેમ કે ઉપર ના વાક્ય માં એ એક એવી ગાડી છે, જે સૌથી ઝડપી છે અને તેના સિવાય બીજી કોઈ ગાડી ઝડપી નથી. જયારે બીજા વાક્ય માં ગાડી ઝડપી તો છે, પણ બીજી કોઈ ગાડી પણ વિશ્વ માં ઝડપી હોઈ શકે છે.

ફાસ્ટેસ્ટ ના ઉપયોગ થી બનેલા વાક્યો (Example sentences using Fastest)

  • Raj probably knows the fastest way to reach Ahmedabad.
  • રાજ ને કદાચ અમદાવાદ પહોંચવાનો સૌથી ઝડપી રસ્તો ખબર હશે.
  • She chose the fastest way to achieve success.
  • સફળતા મેળવવા માટે તેણીએ શક્ય તેટલો ઝડપી રસ્તો પસંદ કર્યો.
  • Virat Kohli is the fastest man in the world to score 100 runs in the game of cricket.
  • વિરાટ કોહલી ક્રિકેટ ની રમત માં વિશ્વ્ માં સૌથી ઝડપી 100 રન બનાવનાર વ્યક્તિ છે.
  • The falcon flies the fastest in the sky and catches its prey.
  • બાઝ આકાશ માં સૌથી ઝડપી ઉડી અને પોતાના શિકાર ને પકડે છે.
  • The canal connects the fastest route between Copenhagen and Berlin.
  • આ નહેર કોપનહેગન અને બર્લિન વચ્ચેના સૌથી ઝડપી માર્ગને જોડે છે.
  • Robert is the fastest runner in the world.
  • રોબર્ટ દુનિયામાં સૌથી ઝડપી દોડનાર વ્યક્તિ છે.
  • Rakesh completed the swimming competition the fastest.
  • રાકેશે તરવાની સ્પર્ધા સૌથી ઝડપી પુરી કરી.
  • What is the fastest way to get a payment made by a customer in a bank account?
  • બેંક ખાતામાં ગ્રાહક દ્વારા કરવામાં આવેલી ચુકવણી મેળવવાની સૌથી ઝડપી રીત કઈ છે?
  • Bugatti is the fastest car in the world.
  • બુગાટી દુનિયા ની સૌથી ઝડપી કાર છે.
  • At the time of World War II, the German navy had the fastest ships in the world.
  • બીજા વિશ્વ યુદ્ધ ના સમયે જર્મન નૌકાદળમાં વિશ્વના સૌથી ઝડપી જહાજો હતા.

આ પણ જરૂર વાંચો- Contact Meaning in Gujarati (કોન્ટેક્ટ નો ગુજરાતીમાં અર્થ)

અભ્યાસ (Exercise)

તમારે અભ્યાસ કરવા માટે અહીં આપેલ વાક્ય માં ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. તમને અહીં આપેલ વાક્ય આ શબ્દ ને અનુરૂપ જ જોવા મળશે, આવા અભ્યાસ થી તમને શબ્દ કે વાક્ય વિષે વધુ ખ્યાલ પડશે.

  • India is the fastest ________ economy in the world. (growing , reaching)
  • Do __________ know which is the fastest running animal? (you, she)
  • If you _______ the fastest, you will definitely win the race. (run, they)

FAQ

What is nice meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી માં અર્થ “સરસ” થાય છે.

Video

Uploading Soon…

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ માણસ થી કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બાદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Fastest Meaning in Gujarati (ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top