Below Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Below Meaning in Gujarati (બિલોવ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

આ પણ જરૂર વાંચો- Forever Meaning in Gujarati

What is Below Meaning in Gujarati? (બિલોવ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

Below (બિલોવ)- નીચે (niche)

વ્યાખ્યા (Definition)

  • કોઈ પણ વસ્તુ કરતાં નીચલા સ્તર અથવા નીચે.

બિલોવ નું સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)

  • Below (be-lo-v)

શબ્દ સ્વરૂપ (Part of speech)

એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે.

  • Adverb (ક્રિયાવિશેષણ)
  • નામયોગી અવ્યય (preposition)

બિલોવ નો ગુજરાતી માં અન્ય અર્થ (Other Below meaning in Gujarati)

  • નીચલી સ્તરનું
  • હલકું
  • ઊતરતું

અન્ય સ્વરૂપ (Other Form)

સમાનાર્થી શબ્દ (Synonyms)

  • down
  • beneath
  • under
  • down from
  • underneath

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

  • above
  • higher
  • over

આ પણ જરૂર વાંચો- Fabulous Meaning in Gujarati

બિલોવ ના ઉપયોગ થી બનેલા વાક્યો (Example sentences using Below)

  • The people were oppressed below the king’s law.
  • લોકો રાજાના કાયદા ની નીચે દબાયેલા હતા.
  • Many people were stuck below the bridge due to the earthquake.
  • ધરતીકંપના કારણે ઘણા લોકો પુલની નીચે ફસાયેલા હતા.
  • When I went to the village, the boys were playing below the trees.
  • જ્યારે હું ગામમાં ગયો, ત્યારે છોકરાઓ ઝાડ નીચે રમતા હતા.
  • The cat was hiding below the stairs.
  • બિલાડી દાદરા નીચે છુપાયેલી હતી.
  • The people stuck below are flipping out.
  • નીચે અટવાયેલા લોકો બહાર નીકળી રહ્યા છે.

FAQ

What is above meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતી ભાષામાં અર્થ “ઉપર” થાય છે.

What is bottom meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતી ભાષામાં અર્થ “નીચે કે તળિયું” થાય છે.

What is near meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતી ભાષામાં અર્થ “નજીક” થાય છે.

આ પણ જરૂર વાંચો- Fiance Meaning in Gujarati

Video

Uploading Soon…

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ માણસ થી કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Below Meaning in Gujarati (બિલોવ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top