Talk To Me Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Talk To Me Meaning in Gujarati (ટોક ટુ મી નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને ટોક ટુ મીશબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી વિશેષ બાબતો જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ article બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

આ પણ જરૂર વાંચો- Hello Meaning in Gujarati (હેલો નો ગુજરાતીમાં અર્થ)

What is Talk To Me Meaning in Gujarati” (ટોક ટુ મી નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

તમારો પ્રશ્ન ટૂંકું વાક્ય છે, જેને તમે આજ્ઞાર્થ વાક્ય પણ કહી શકો છો. નીચે તમને આ વાક્ય નો સચોટ ગુજરાતી અર્થ અને સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ અને અન્ય ઉપીયોગી માહિતી મળી જશે.

talk to me meaning in gujarati- ટોક ટુ મી નો ગુજરાતીમાં અર્થ
talk to me meaning in gujarati- ટોક ટુ મી નો ગુજરાતીમાં અર્થ

Talk To Me (ટોક ટુ મી)- મારી સાથે વાત કરો (mari sathe vaat karo)

વ્યાખ્યા (Definition)

  • જ્યારે અંગ્રેજી માં તમારે કોઈ ને પોતાની સાથે વાત કરવાનું કહેવું હોય, ત્યારે તમે આ વાક્ય નો ઉપીયોગ કરી શકો છો. (You can use this sentence when you want someone to talk to you in English.)

ટોક ટુ મી નું સાચું ઉચ્ચારણ– Proper Pronunciation

  • ટોક ટુ મી (tok-to-mi)

શબ્દ સ્વરૂપ (Word form)

  1. Verb (ક્રિયાપદ)

અન્ય સ્વરૂપ (Other Form)

  1. Phrase (વાક્ય)

ટોક ટુ મી નો ગુજરાતી માં અન્ય અર્થ (Other Talk To Me meaning in Gujarati)

  • મારી સાથે વાત કર

શ્રેણી (Category)

અમારી ડિક્ષનરી થોડી અલગ અને યુનિક છે, જેથી અમે કોઈ શબ્દો કે વાક્યો ને અલગ અલગ શ્રેણી માં વિભાજીત કરેલા છે. અહીં થી તમને આ શબ્દ ની કેટેગરી વિષે જાણકરી મળશે.

  • સરળ વાક્ય (Simple Sentence)

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

  • see me (મને જો)
  • tell me your thoughts (મને તમારા વિચારો જણાવો)
  • what’s on your mind (તમારા મગજમાં શું છે)
  • uncover your thoughts (તમારા વિચારો ઉજાગર કરો)
  • talked to me (મારી સાથે વાત કરી)
  • what do you got in mind (તમારા મનમાં શું આવ્યું)
  • speak with me (મારી સાથે વાત કરો)
  • reveal your thoughts (તમારા વિચારો જણાવો)
  • talking to me (મારી સાથે વાત કર)
  • what are you thinking about (તમે શેના વિશે વિચારી રહ્યા છો)
  • let me know your thoughts (મને તમારા વિચારો જણાવો)
  • tell me (મને કહો)
  • say something
  • told me (મને તમારા વિચારો જણાવો)
  • express your thoughts (તમારા વિચારો વ્યક્ત કરો)
  • i’d like to know what you’re thinking (હું જાણવા માંગુ છું કે તમે શું વિચારો છો)
  • share your ideas (તમે શુ વિચારો છો)
  • what do you think (તમને શુ લાગે છે)
  • address me (મને સંબોધો)
  • speak up (બોલ)
  • talk with me (મારી સાથે વાત કરો)
  • what is on your mind (તમારા મગજમાં શું છે)
  • tell me what you think (તમે શું વિચારો છો તે મને કહો)
  • speaking to me (મારી સાથે બોલ)
  • speak to me (મારી સાથે વાત કરો)
  • tell me about your thoughts (તમારા વિચારો વિશે મને કહો)
  • share your thoughts (તમારા વિચારો શેર કરો)
  • i want to know what you’re thinking (હું જાણવા માંગુ છું કે તમે શું વિચારી રહ્યા છો)
  • share your opinion (હું જાણવા માંગુ છું કે તમે શું વિચારી રહ્યા છો)
  • what are your thoughts (તમારા વિચારો શું છે)
  • telling me (મને કહે)
  • i want to know your thoughts (હું તમારા વિચારો જાણવા માંગુ છું)

આ પણ જરૂર વાંચો- Fastest Meaning in Gujarati (ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ)

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

  • Do not talk with me (મારી સાથે વાત ના કર)
  • I don’t want to talk (મારે વાત નથી કરવી)
  • I don’t want to talk (કઈ ના બોલો)
  • You have nothing to say (મારે કઈ નથી બોલવું)

આ પણ જરૂર વાંચો- Awesome Meaning in Gujarati (ઓસમ નો ગુજરાતીમાં અર્થ)

ટોક ટુ મી શબ્દ વિશે અન્ય ઉપીયોગી માહિતી (General information about this term)

હવે તમને કદાચ ખબર છે કે આ એક સંપૂર્ણ નાનું વાક્ય છે. આ વાક્ય ને તમે આજ્ઞાર્થ વાક્ય તરીકે પણ ઉપીયોગ કરી શકો છો, જ્યાં તમે અન્ય વ્યક્તિ ને તમારી સાથે વાત કરવા માટે આજ્ઞા કરો છો. આ એક સરળ વાક્ય છે અને રોજિંદા જીવન માં ઘણી વાર ઉપીયોગ કરવામાં આવે છે.

ટોક ટુ મી ના ઉપયોગ થી બનેલા વાક્યો (Example sentences using Talk To Me)

  • You know, Radhika is not here to talk to me. (તમને ખબર છે, રાધિકા મારી સાથે વાત કરવા અહીં આવી નથી.)
  • Today’s topic is very interesting, let’s talk about this. (આજનો વિષય ખુબ રસપ્રદ છે, ચાલો આ વિશે વાત કરીએ.)
  • Turn to me, I want to talk to you. (મારી તરફ જો, મારે તારી સાથે વાત કરવી છે.)
  • I don’t remember yesterday but what did you want to talk about? (કાલે મને યાદ ના રહ્યું પણ તમે શેના વિશે વાત કરવા માંગતા હતા?)
  • Did you talk to Raj about the project? (પ્રોજેક્ટ બાબતે શું તમે રાજ સાથે વાત કરી?)
  • I am not going out until you talk to me. (જ્યાં સુધી તમે મારી સાથે વાત નહીં કરો ત્યાં સુધી બહાર જવાનો નથી.)
  • I don’t know for sure but she wanted to talk to you about something. (મને ચોક્કસ ખબર નથી પણ તેણી તમારી સાથે કંઈક વિશે વાત કરવા માંગતી હતી.)
  • I don’t know anything about you but let me know your thoughts. (મને તમારી વિષે કઈ ખબર નથી પણ મને તમારા વિચારો જણાવો.)
  • કોઈ ને ખબર નથી કે તમારા મગજમાં શું છે. (No one knows what’s on your mind)
  • કાલે રાકેશે મારી સાથે વાત કરી. (Rakesh spoke to me yesterday)

આ પણ જરૂર વાંચો- Contact Meaning in Gujarati (કોન્ટેક્ટ નો ગુજરાતીમાં અર્થ)

અભ્યાસ (Exercise)

તમારે અભ્યાસ કરવા માટે અહીં આપેલ વાક્ય માં ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. તમને અહીં આપેલ વાક્ય આ શબ્દ ને અનુરૂપ જ જોવા મળશે, આવા અભ્યાસ થી તમને શબ્દ કે વાક્ય વિષે વધુ ખ્યાલ પડશે.

  • I think, _________ says he wants to talk to you. (he, What)
  • _______ need to talk to him. (We, are)
  • But it must not be supposed that I ______ really talk in this short time. (could, they)
  • You _____ always talk to me about your troubles, you know. (can, now)
  • I ________ want to talk. (I don’t, are)

FAQ

What is talk to you meaning in Gujarati?

આ વાક્ય નો ગુજરાતી અર્થ “તમારી સાથે વાત કરો” તેવો થાય છે.

What is don’t talk to me in Gujarati?

આ વાક્ય નો ગુજરાતી અર્થ “મારી સાથે વાત ના કરો” તેવો થાય છે.

What is talk meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “વાત” તેવો થાય છે.

What is yawn meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “બગાસું ખાવું (yawning)” તેવો થાય છે.

What is agree about meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “અર્થ વિશે” તેવો થાય છે.

What is stalk meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “દાંડી” તેવો થાય છે.

What is mention meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “ઉલ્લેખ” તેવો થાય છે.

Video

Coming Soon….

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ માણસ થી કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બાદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Talk To Me Meaning in Gujarati (ટોક ટુ મી નો ગુજરાતીમાં અર્થ શું થાય?)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top